નાના પાયે માછીમારી કરતા માછીમારો માટે સમદ્રુ મા ં સલામતી. રોમ

No hay miniatura disponible

Fecha

Autores

Título de la revista

ISSN de la revista

Título del volumen

Editor

FAO ;

Resumen

Descripción

નાના પાયે માછીમારી કરતા માછીમારો માટે દરરયામાાં સલામતી અંગેની આ માગગદર્શિકા માછીમારી કરનારા લોકોમાાં સલામતીની જાગૃર્ત ર્િકસાિિામાાં ફાળો આપે છે, અકસ્માતોની સાંખ્યામાાં ઘટાડો કરે છે અને જો અકસ્માત થાય છે તો બચિાની સાંભાિનામાાં િધારો કરે છે. આ માગગદર્શિકા નાના પાયે માછીમારી કરતા જહાજમાાં સલામતી બાબતોમાાં માગગદશગન પ ૂરુાં પડે છે. (દા.ત. ફાયર સેફ્ટી, ડેક સલામતી, જીિન બચાિિાના સાધનો, લાઇરટિંગ અને િેન્ટટલેશન) તેમજ વ્યક્તતગત સલામતી અને નેર્િગેશનલ સલામતી િગેરે બાબતો પર માગગદશગન પ ૂરુાં પાડે છે. માછીમારી માટેની સફર પહેલાાં કરિામાાં આિતી તપાસ અને પ્રરિયાઓ, તેમજ દરરયામાાં અક્સ્તત્િ માટે માગગદશગન પણ આ માગગદર્શિકામાાં શામેલ છે.

Palabras clave

Citación